GUJARATI શામાટેઆપણેડબલ્યુએચઓસાથેથનારીસંધિનોવિરોધ કરવોજોઈએ.
સરકારેઆપણનેમાહિતીઆપવાનીદરકારનથીકરીપણ ડબલ્યુએચઓનાચીફસાયન્ટિસ્ટજેભારતીયછેતેમનાનિવેદનપરથીઆપણનેજાણવામળેછેકેઆંતરરાષ્ટ્રીયમહામારીસંધિનીતૈયારીચાલીરહીછેઅનેમોટાભાગનાદેશોતેનીસહમતીમાંછે.
સરકારેડબલ્યુએચઓસાથેથઈરહેલીઆઅતિમહત્ત્વપૂર્ણસંધિનોમુસદ્દોજાહેરમાંલોકોવચ્ચેચર્ચાકરવાનીતોકોઈઈચ્છાનથીબતાવી, પરંતુઆપણામાટેઆમુસદ્દોસમજવાનું, ચર્ચાકરવાનુંઘણુંજજરૂરીછેકારણકેતેઆપણાસ્વાસ્થ્યનેસીધીરીતેઅસરકરશેઅનેઆઈસ્ટઈન્ડિયાકંપનીનીસત્તાનોઆપણાદેશમાંબીજોઅંકબનીજશે.
કેટલીકપાયાનીમહામારીસંબંધિતવિજ્ઞાનનીસમજઅનેઆપણીસામાન્યઅક્કલનીસમજઉપરાંતપણબીજાત્રણમહત્વનાપરિબળપણઆપણનેઆસંધિનોવિરોધકરવાનુંકહેશે. સૌપ્રથમતો, ડબલ્યુએચઓજ્યારેબન્યુંહતુંતેમાંથીઆજેબિલકુલબદલાઈગયેલુંછેખાસકરીનેતેનાફંડિંગનીબાબતમાં. બીજુંકેઆસંધિબંધબારણાપાછળચર્ચાઈરહીછેત્યારેસભ્યદેશોનાપ્રતિનિધિસિવાયબીજાકેટલાકહિસ્સેદાર/સામાજિકઉદ્યોગસાહસિકો, (મોટાકોર્પોરેટ્સનાફંડલેતાએનજીઓ?) પણહાજરહતા. પણઆપણાજેવાસામાન્યલોકોનેઆબાબતેતેમનાનિવેદનમાંથીજજાણવામળેછે. ત્રીજુંકેકોરોનાદરમિયાનઆપણોઅનુભવકહેછેકેઆપણાવિશેષજ્ઞોનેએકબાજુરાખીનેઆંતરરાષ્ટ્રીયમાર્ગદર્શનપ્રમાણેચાલવાથીઆપણાજાહેરસંસાધનોનોતોવ્યર્થથયોજ, પણઆપણીઅર્થવ્યવસ્થાઅનેલોકોનુંસ્વાસ્થ્યપણખરાબથયું. સ્વાઈનફ્લૂનાસમયેપણતપાસમાંબહારઆવ્યુંહતુંકેડબલ્યુએચઓકેટલીખામીયુક્તસંસ્થાછે.
ડબલ્યુએચઓમહામારીસંધિમહામારીસંબંધિતવિજ્ઞાનનીસમજપ્રમાણેયોગ્યનથી.
સ્થાનિકપરિબળોમહામારીમાંમહત્વનીભૂમિકાભજવેછે. અનેઆભૌગોલિક, વાતાવરણ, વસ્તીનીઘનતા, ઉંમરપ્રમાણેનુંચિત્ર, મોટાપાનુંપ્રમાણસ્વાસ્થ્યસેવાઓનીહાલત, શહેરીકરણઅનેપ્રવાસીવસ્તીજેવાપરિબળોછે. જેમકેકોવીડદરમિયાનમોટાભાગનાદેશોએકજપ્રકારનામાર્ગદર્શનપ્રમાણેચાલતાહતાછતાંપણકોવીડનીઅસરબધાદેશોમાંઘણીજુદીહતી.
ડબલ્યુએચઓનીબદલાયેલીપ્રકૃતિ
ફંડિંગ, એટલેકેઆકારેલુફંડિંગ, જેપહેલાસભ્ય દેશોનીજીડીપીનાપ્રમાણમાંતેમનાફાળાઆપવાપરઆધારિતહતુંતે 2000 નાવર્ષપછીસ્વૈચ્છિકયોગદાન, જેખાસપ્રોજેક્ટકરવામાટેઆપવામાંઆવેછેઅનેજેઅંતમાંદવાનીકંપનીઓનાફાળામાંથીઆવેછે, તેમાંપરિવર્તિતથઈગયુંછે. આરીતેડબલ્યુએચઓનીનીતિઅનેનિર્ણયદવાનીકંપનીઓનાહિતસાચવવામાટેબનીગયાછે.
આકારેલુફંડિંગ, who નાબજેટનુંઅત્યારે 20% છે. બાકીનુંબધુંજફંડસ્વૈચ્છિકયોગદાનમાંથીઆવેછે.
"સ્વૈચ્છિકયોગદાનમોટાભાગેતોસરકારોતરફથીઅપાયછેપણ 250 મિલિયનડોલરદરેકવર્ષેબિલઅનેમેલિંદાગેટફાઉન્ડેશનતરફથીઆવેછે. એજરીતેયુનિટએડજેવીઅન્યસંસ્થાઓપણડબલ્યુએચઓનાસ્વાસ્થ્યનેલગતાફંડઆપેછે. ડબલ્યુએચઓનામહામારીનાપ્રતિભાવસંબંધીબીજીબેઆંતરરાષ્ટ્રીયસંસ્થાઓમહત્વનીબનેછે. સન૨૦૦૦માંગ્લોબલએલાયન્સફોરવેક્સિનએન્ડઇમ્યુનાઇઝેશન, જેનેગાવીવેક્સિનએલાયન્સકહેછે, તેનીશરૂઆતખાસકરીનેઓછીઆવકવાળાદેશોમાંવેક્સિનપ્રાપ્તિઅનેપ્રસારકરવામાટેબની. સ્વાભાવિકરીતેઆબિલકુલબેશરમરીતેમહાકાયદવાનુંઉત્પાદનઅનેપ્રાથમિકસારવારજોડનારવાહકનળીબનીછે. સ્વાસ્થ્યનેએકસર્વાંગીરૂપેજેરીતેડબલ્યુએચઓનાસિદ્ધાંતમાંપહેલાજણાવવામાંઆવ્યુંહતું, તેનાબદલેહવેફક્તવેક્સિનપહોંચાડવાનાકામપરઆસંસ્થાપૂરુંધ્યાનઆપેછે. ગાવીનેપણબિલએન્ડમિલિન્દાગેટફાઉન્ડેશનમોટાભાગનુંફંડઆપેછે.
કોર્પોરેટનાફંડઉપરઆધારિતસૌથીમોટોફાળોઆપનારપેન્ડેમિકઈન્ફ્લુએન્ઝાપ્રીપેડનેસફ્રેમવર્ક, પૂરીરીતેદવાનીકંપનીઓનાફંડથીચાલેછેજેમકે Sanofi Pasteur
($55,252,737), GlaxoSmithKline (GSK) ($53,132,053), Hoffmann - La Roche and Co.
Ltd. ($51,073,654), Seqirus ($17,876,129) and Novartis ($15,292,743).”
https://www.pandata.org/wp-content/uploads/PANDA_WHO_ReestablishingColonialism.pdf
સંધિમાટેજાહેરચર્ચાઅનેપારદર્શિતાનોઅભાવ
"ભવિષ્યમાંઆવનારીમહામારીઓનેરોકવા, તેનેમાટેનીસજ્જતાઅનેપ્રતિભાવનાસંચાલનનોઅધિકારધરાવનારઆંતરરાષ્ટ્રીયમહામારીસંધિનોમુસદ્દો 18 મહિનામાંવાટાઘાટોમાટેતૈયારથઈજશે, વર્લ્ડહેલ્થઓર્ગેનાઇઝેશનામુખ્યવૈજ્ઞાનિકસૌમ્યાસ્વામીનાથનેકહ્યું.
ડબલ્યુએચઓનાસભ્યદેશોઅનેઅન્યહિસ્સેદારોએવર્તમાનમહામારીનેકાબુમાંલેવાનાતેમનાંઅનુભવપરથીઆપેલઅભિપ્રાયોનેએકત્રિતકરીઅનેડબલ્યુએચઓનીઆઈએનબીસમક્ષ 21 જુલાઈ 2022 નારોજમૂકવામાંઆવેલકામચલાઉમુસદ્દાપછીસ્વામીનાથનેઆનિવેદનઆપ્યુંહતું.
"ડબલ્યુએચઓનામોટાભાગનાસભ્યદેશોઆકાયદાકીયરીતેબંધિતમુસદ્દોઅપનાવવાનીતરફેણમાંહતાપણકેવીરીતેઆગળવધવુંતેમાંમતભેદહતા," બંધબારણેમળેલીઆઈએનબીનીમીટીંગમાંહાજરરહેલએકસામાજિકઉદ્યોગસાહસિકનુંકહેવુંહતું.
આસંસ્થાએએમપણકહ્યુંકેફક્તરશિયાઆમુસદ્દાનાસૂચનોકાયદાકીયરીતેબંધિતનબનાવવામાંગેછે.
આમુસદ્દોઆપણનેવાંચવાતોમળીરહ્યોછેપણતેનીટીકાટિપ્પણીકરવામાટેહવેઅવકાશનથી.
આમુસદ્દામાંઘણાવાંધાજનકમુદ્દાઓછે
·
સૌપ્રથમ, કાયદાકીયરીતેબંધિતબનેતોતેપ્રમાણેઆપણાદેશનાકાયદાપણબદલવાપડેઅથવાતોસરકારબેશરમરીતેકાયદાબદલ્યાવગરપણએપ્રમાણેકામકાજકરે.
·
મહામારીસામેનીતૈયારીનાનામેસરકારોરાષ્ટ્રીયસંસાધનોએવાખર્ચમાંવાપરશેજેનાકારણેકોરોનાનાંછેલ્લાત્રણવર્ષમાંઅબજોપતિઓને 30% વધુધનવાનબનાવ્યા. જેરોગનોમૃત્યુદરહકીકતમાં 0.05% હતોતેનામાટેસરકારેટેસ્ટકરવાનીકિટ્સ, જીનોમસિક્વન્સીગઅનેઅન્યદવાઓખરીદીહતી. ભવિષ્યમાંપણલોકોનુંસ્વાસ્થ્યસાચાઅર્થમાંસુધરેતેમાટેસરકારેકરવાનાખર્ચઓછાકરીનેઆવીખરીદીકરવામાંથશે.
·
દેખરેખ/જાપ્તોરાખવાનુંપણખૂબભારપૂર્વકકહ્યુંછેઅનેએનેકારણેઆપણાલોકતાંત્રિકઅધિકારોનુંહનનથશે.
·
બીજાદેશનાવિશેષજ્ઞોનેઆપણાદેશમાંઆવવાનીછૂટઆપીનેઆપણાસ્વાસ્થ્યનેલગતીબાબતોમાંબાહરીદખલવધીજશે.
·
દવાનુંનિયંત્રણકરનારસત્તાનેનવીદવાઓ (પુરીરીતેપરીક્ષણનથયેલી?) પાસકરવામાટેવધુજોરદારબનાવવાકહ્યુંછે.
·
ખાનગીક્ષેત્રનેપ્રોત્સાહિતકરવાનુંપણલખાયુંછેએટલેકેઆપણાદેશનીઆર્થિકબાબતોમાટેપણબહારથીસલાહઆવશે!
·
એકચોંકાવનારીવાતજેનેઘણીવિસ્તારથીલખીછેતેએજકેકેવીરીતેખોટી, ભ્રામકમાહિતીમાટેઉકેલલાવવો. કોરોનાદરમિયાનઆપણોઅનુભવછેકેકેટલાયસમજદારઅવાજોજેઘણાઅનુભવીઅનેવરિષ્ઠડોક્ટરોઅનેઆવિષયનાવિશેષજ્ઞકહેતાહતાતેનેસેન્સરકરવામાંઆવેલ, કારણકેતેઓજેમુખ્યધારાનીવાતછેતેનાથીઅલગવૈજ્ઞાનિકવિચારરજૂકરતાહતા. સમયજતાતેમનીવાતસાચીપણપડીરહીછે.
·
અન્યસામાજિકપરિબળોજેવાકેલિંગ, જાતિવાદ, વગેરેનોઉલ્લેખછેપણલોકોનીસામાજિકઅનેઆર્થિકપરિસ્થિતિ, પોષણવિગેરેજેવામહત્વનાપરિબળોકેજેરોગચાળોરોકવામાંઘણામહત્વનાછેતેનોકોઈઉલ્લેખનથી.
·
સાર્વભૌમત્વનોઉલ્લેખકરતીવખતેપણઆપણનેસાર્વભૌમત્વનીકેટલીમર્યાદાછેતેયાદકરાવેછે. અનેએમર્યાદાતેઓબતાવશે!
"(૧૦) સાર્વભૌમત્વ - યુનાઇટેડનેશન્સનાચાર્ટરઅનેઆંતરરાષ્ટ્રીયકાયદાનાસિદ્ધાંતપ્રમાણેદરેકદેશનેપોતાનાદેશનીજાહેરસ્વાસ્થ્ય, ખાસકરીનેમહામારીરોકવા, સજ્જતાઅનેપ્રતિભાવનુંસંચાલનમાટેનીનીતિઓનક્કીકરવાનોઅનેઅભિગમનીવ્યવસ્થાકરવાનોસાર્વભૌમિકહક્કછે, અનેતેસાથેજવાબદારીબનેછેકેઆપ્રવૃત્તિઓજેઆપણીહદમાં કરીએતેબીજાદેશોઅનેતેમનાલોકોનેહાનિકારકનહોય."
સ્વાઈનફ્લૂદરમિયાનડબ્લ્યુએચઓનીભૂમિકા
"ડબલ્યુએચઓપરએકજોરદારઆરોપલગાવતાયુરોપનીકાઉન્સિલેતૈયારકરેલરિપોર્ટમાંકહ્યુંકેડબલ્યુએચઓએજ્યાંકોઈમહામારીનહતીતેવામાંગેરવ્યાજબીડરઉભોકરીજનતાનાપૈસાનીબહુમોટીરકમનોબગાડકર્યોછે"
"યુરોપિયનપબ્લિકસમક્ષસ્વાસ્થ્યનાજોખમવિશેગેરવ્યાજબીડરઅનેહાઉઉભોકરીનેજનતાનાપૈસાનીમોટીરકમનોબગાડકરવામાટેરાષ્ટ્રીયસરકારો, ડબલ્યુએચઓઅનેયુરોપિયનયુનિયનનીસંસ્થાઓદોષિતછે," એવુંરિપોર્ટકહેછે."
https://www.bmj.com/content/340/bmj.c3033.full
"ડબલ્યુએચઓ, દવાનીકંપનીઓઅનેશૈક્ષણિકવૈજ્ઞાનિકોવચ્ચેદવાઓમાટેચાલતાભ્રષ્ટાચારનો "સોનેરીત્રિકોણ" જેકરોડોલોકોનીજિંદગીનેનુકસાનપહોંચાડેછેઅનેમોતપણથાયછે, તેનેલોકોસમક્ષઉજાગરકરવામાટેનુંઆએકબહુલાંબાગાળાથીજરૂરીપગલુંછે."
કોરોનાદરમિયાનઆપણનેથયેલોઅનુભવપણઆપણીએમાન્યતાનેપુનઃસમર્થનકરેછેકેઆવાબાહરીઅનેઅંદરુનીવ્યવસાયિકતત્વોથીઆપણીજાતનેઆપણેકવચઆપીએ.
એકએવોરોગજેમાંરોગથયોહોયતેવાલોકોમાંથીમૃત્યુદર 0.05% હતો, 67.6 ટકાપુખ્તવયનાલોકોનેએન્ટીબોડીઝપણઆવીગયાહતાઅને 99.5 ટકાલોકોનેબેવર્ષમાંકોઈપણલક્ષણોદેખાયાનહતા, ત્યારેપુખ્તવયનાબધાજલોકોમાટેટીકાકરણનુંઅભિયાનચલાવવાનુંફક્તડબલ્યુએચઓનીસલાહથીથયુંહતું. આપણાદેશનાજાહેરસ્વાસ્થ્યનાઘણાવિશેષજ્ઞોએઆવીસલાહનહોતીઆપી. લોકડાઉનકરવાનીપણસલાહનહોતીઆપી, 45 વર્ષથીનીચેનાલોકોનેવેક્સિનનીસલાહપણનહોતીઆપી.
ભારતીયવિશેષજ્ઞોનેઅવગણવાનીહદતોત્યારેથઈજ્યારેકોઈપણપ્રકારનીપારદર્શકજાહેરચર્ચાકર્યાવગરબાળકોમાટેપણટીકાકરણઅભિયાનચાલુકર્યું. આપણાદેશનીરસીકરણમાટેનીસલાહઆપતીસમિતિએપણઆમાટેનાપાડીહતી. પણબીજાદેશોમાંબાળકોનેરસીઆપીતેજકારણથીઅહીંપણચાલુકરવામાંઆવી. જેપદાર્થનીલાંબાગાળાનીશુંઅસરથશેતેજાણ્યાવગરઅનેટૂંકાગાળાનીઅસરપણખબરનહોતીકારણકેપરીક્ષણદરમિયાનબહુઓછાબાળકોપરઆરસીનીતપાસથઈહતી, તેવામાંલોકોનાપૈસાનોબગાડકરાયો.
બધાદેશોનીસ્વાસ્થ્યનીલગતીજરૂરિયાતો, પ્રાથમિકતાઓજેતેદેશનાહવામાન, સંસ્કૃતિઆર્થિકઅનેલોકોનેઉંમરનેલગતાપરિબળોનેઆધારિતઅલગઅલગહોયછે. પશ્ચિમનાદેશોનુંમોડલઆપણાદેશમાંલાગુકરવુંતેવૈદ્યકીયસામ્રાજ્યવાદછેઅનેઆપણાદેશમાંહાનિકારકપુરવારથયુંછે.
2003માંસ્વાસ્થ્યનેલગતાઆંતરરાષ્ટ્રીયનિયમોપરસહીકરવાનુંપણબિલકુલજરૂરીનહતું. કહેવાતાઅતિસંક્રમિતવાયરસથીઆખીદુનિયામાંફક્ત 8098 લોકોનીરોગથયોહતોઅનેકુલ 774 મૃત્યુથયાહતા. ચીનજ્યાંઆવાયરસઉત્પન્નથયોહતોત્યાં 5,327 કેસઅને 349 મૃત્યુથયાહતા. નવેમ્બર 2002 માંશરૂથયેલમાનવામાંઆવેલઆવાઇરસથીતેસમયનાઆંતરરાષ્ટ્રીયટ્રાફિકથીપણચીનનીબહારપહેલોકેસમાર્ચ 2003 માંનોંધાયોહતો.
પરંતુડબલ્યુએચઓસાથેમહામારીસંબંધિતસંધિકરવીઅનેતેપ્રમાણેઆપણાદેશનાજાહેરસ્વાસ્થ્યનેલગતાકાયદાબનાવવાતેઆત્મઘાતીથશે.
ડો. માયા વાલેચા, વડોદરા સ્થિત એમડી(ગાયની), તેમના વિદ્યાર્થીકાળથી જ ડાબેરી રાજકારણમાં સક્રિય છે. તેણીએ ડાબેરી પરિપ્રેક્ષ્ય સાથે ગુજરાતમાં નવનિર્માણ આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો, 2002માં સક્રિયપણે સાંપ્રદાયિક દળો સામે લડ્યા હતા અને કટ્ટર નારીવાદી રહી હતી. તેણીએ તેનું સંશોધન કાર્ય કર્યું કે કેવી રીતે સ્ત્રીઓનો પોશાક પ્રકૃતિમાં દમનકારી છે.
તેણીએ બરોડા અને સુરતમાં વૈકલ્પિક રહેઠાણ અને આજીવિકા માટે કોઈ તક વિના ઝૂંપડપટ્ટી તોડી પાડવાનો ઉગ્ર વિરોધ કર્યો. અને સંઘર્ષ સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યો હતો
સામાજિક-રાજકીય પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ રીતે સામેલ થવા માટે તેણીએ 2000 સુધીમાં સ્ત્રીરોગચિકિત્સક તરીકે તબીબી પ્રેક્ટિસ છોડી દીધી.
લોકડાઉનની શરૂઆતથી જ, એક તરફ તેણી દવા ઉદ્યોગ સહિત આરોગ્યસંભાળ પ્રણાલીના રાષ્ટ્રીયકરણ અને સામાજિકકરણ માટે જાહેર અભિપ્રાય બનાવી રહી છે અને બીજી તરફ કોવિડ-19 વિશે સત્ય ફેલાવી રહી છે.
Comments
Post a Comment